96 PramukhSwami JanmaJayanti 1.1 APK

Pramukh Swami Maharaj's 96thBirthdayCelebrations
Date: 7 December 2016, Wednesday
Time: 6:00 pm to 9:30 pm IST
Venue: Surat, India
Live Telecast: AASTHA TV Channel
Live Webcast: live.BAPS.org

બ્રહ્મસ્વરૂપ ગુરુહરિ પ્રમુખસ્વામી મહારાજનો ૯૬મોજન્મજયંતીમહોત્સવ
સુરત ખાતે લાખોના પ્રાણપ્યારા ગુરુહરિ પરમ પૂજ્યપ્રમુખસ્વામીમહારાજનો
૯૬મો જન્મજયંતી મહોત્સવ તા. ૭ ડિસેમ્બર, ૨૦૧૬ના રોજ સાંજે ૬ થીરાત્રે૯:3૦ દરમ્યાન ભક્તિભાવપૂર્વક ઊજવાશે.
આ પ્રસંગનું જીવંત પ્રસારણ ઉપરોક્ત સમયે આસ્થા ટી.વી. ચૅનલ પરથી આપઘરેબેઠાં માણી શકશો.
આ ઉપરાંત,અમારી એપ ઉપરથી વેબકાસ્ટિંગ દ્વારા પણ જન્મજયંતીમહોત્સવનાજીવંત પ્રસારણને
આપ ઉપરોક્ત સમયે માણી શકશો.

App Information