1.0 / February 27, 2017
(4.8/5) (12)

Description

નમસ્તે મિત્રો, આ એપમાં તમામ બાળકો , શિક્ષકો તથા વાલીઓ માટે બાળકનીવયક્ક્ષા અનુસાર તેમને જરુરી વાચન સામગ્રી પૂરી પાડેલ છે.જેને '' Eવાચન '' નામ આપેલ છે.જેમાં તમામ શબ્દો,વાક્યો અને ફકરા ક્રમશ: બાળકનીવયકક્ષા અનુસાર ગોઠવેલ છે.જેમાં 2000 થી વધુ શબ્દો ,100 થી વધુ વાક્યોતથા 250 થી વધુ ફકરા સામેલ છે.મિત્રો આ એપ તમામ પ્રાયમરી શિક્ષકો,અપરપ્રાયમરી શિક્ષકો,પ્રજ્ઞા શિક્ષકો તથા તમામ વાલીઓ માટે છે.જેનો તમેભરપૂર ઉપયોગ કરી શકો છો.રેમીડીયલ બાળકો માટે આ એપ ખૂબ જ ઉપયોગી છે .આમાટે કોઈપણ શિક્ષકે કોઈ પુસ્તકની જરૂર નહી પડે.તમામ શબ્દો,વાક્યો,ફકરાક્રમાનુસાર આપ્યા બાદ તેમાં મહાવરા માટે પણ શબ્દો આપેલ છે.આ એપનોઉપયોગ તમામ વ્યક્તિ પોતાની રીતે બાળક માટે કરી શકે છે.એકવાર આ એપઇન્સ્ટોલ કર્યા પછી ઈન્ટરનેટ ની જરૂર રહેતી નથી.દરેક મિત્રો આ એપનોઉપયોગ સરળતાથી કરી શકે છે.આ એપ ગમે તો બીજા મિત્રો ને શેર કરજો...વિરલએલ. ગજ્જરના વંદન......................

App Information E VACHAN

  • App Name
    E VACHAN
  • Package Name
    com.thunkable.android.crcnikolroad34.E_VACHAN
  • Updated
    February 27, 2017
  • File Size
    2.3M
  • Requires Android
    Android 4.0 and up
  • Version
    1.0
  • Developer
    Developed By Viral Gajjar
  • Installs
    100+
  • Price
    Free
  • Category
    Education
  • Developer
  • Google Play Link
Developed By Viral Gajjar Show More...
E VACHAN 1.0 APK
નમસ્તે મિત્રો, આ એપમાં તમામ બાળકો , શિક્ષકો તથા વાલીઓ માટે બાળકનીવયક્ક્ષા અનુસાર તેમને જરુરી વાચન સામગ્રી પૂરી પાડેલ છે.જેને '' Eવાચન '' નામ આપેલ છે.જેમાં તમામ શબ્દો,વાક્યો અને ફકરા ક્રમશ: બાળકનીવયકક્ષા અનુસાર ગોઠવેલ છે.જેમાં 2000 થી વધુ શબ્દો ,100 થી વધુ વાક્યોતથા 250 થી વધુ ફકરા સામેલ છે.મિત્રો આ એપ તમામ પ્રાયમરી શિક્ષકો,અપરપ્રાયમરી શિક્ષકો,પ્રજ્ઞા શિક્ષકો તથા તમામ વાલીઓ માટે છે.જેનો તમેભરપૂર ઉપયોગ કરી શકો છો.રેમીડીયલ બાળકો માટે આ એપ ખૂબ જ ઉપયોગી છે .આમાટે કોઈપણ શિક્ષકે કોઈ પુસ્તકની જરૂર નહી પડે.તમામ શબ્દો,વાક્યો,ફકરાક્રમાનુસાર આપ્યા બાદ તેમાં મહાવરા માટે પણ શબ્દો આપેલ છે.આ એપનોઉપયોગ તમામ વ્યક્તિ પોતાની રીતે બાળક માટે કરી શકે છે.એકવાર આ એપઇન્સ્ટોલ કર્યા પછી ઈન્ટરનેટ ની જરૂર રહેતી નથી.દરેક મિત્રો આ એપનોઉપયોગ સરળતાથી કરી શકે છે.આ એપ ગમે તો બીજા મિત્રો ને શેર કરજો...વિરલએલ. ગજ્જરના વંદન......................
Sarva Shixa Abhiyan 4 APK
This App is Most useful to all crcs,Brcs and All SSA ProjectStaffs.Install It free And share it.
SMART P.O. 1.1 APK
સ્માર્ટ પ્રિસાઈડીંગ ઓફિસર એપ આપના માટે ફ્રી બનાવેલ છે.તમામપ્રિસાઈડીંગ ઓફિસરો માટે કે જેઓ ચૂંટણી ની કામગીરીમાં રોકાયેલા છે તેઓમાટે આ એપ બનાવેલ છે.આ એપ માટે PDF સ્વરૂપે મારા જેવા મિત્રો તરફથીઆવેલ મટીરીયલનો ઉપયોગ કરેલ છે.આ એપમાં તમને પ્રિસાઈડીંગ માટેની તમામબાબતો સરળતાથી મળશે. જેમ કે, આપની કામગીરી,માર્ગદર્શક સૂચનાઓ,સચિત્રઈ.વી.એમ. મશીન અને વી.વી.પેટ. મશીન ની માહિતી,દર બે કલાકે મોકલવાનુંઓટોમેટીક પત્રક,મતદારો ને હેલ્પ થાય તે માટે મતદાર કોર્નર તથા કવરનાનમૂના આપેલ છે.આ એપ માત્ર આપના માટે સેવાના હેતુથી બનાવેલ છે.જેનો કોઈઆર્થિક ઉદ્દેશ નથી.આપના સૂચનો મને આવકાર્ય રેહશે.મારા આ નાનકડાપ્રયાસને શેર કરી તમારી મહેનત ઓછી થશે. આ બાબત ધ્યાન માં રાખી આ એપનેશેર કરશો....
Loading...